·   શાળા માલિકો માટે શાળા સુરક્ષા ચેકલિસ્ટ

શું - શાળાનો સ્ટાફ અને વરિષ્ઠ વિદ્યાર્થીઓ આપાતકાલિન પરિસ્થિતિઓ માટે તૈયાર છે?

·   -  શું તમે સુરક્ષિત શાળા મકાન સુનિશ્ચિત કર્યું છે?

     - અકસ્માત બાદ શું તમારી શાળા નિમ્નલિખિત બાબતો સુનિશ્ચિત કરી શકે છે ­­­­-

o  શૂન્ય જાનહાનિ?

o  શૂન્ય સંપત્તિ નુકશાન?

o  શાળાની બને તેટલી જલદી રાબેતા મુજબની કામગીરી?

·   - શું અગ્નિશામક વ્યવસ્થા અને સાધનો લગાવેલા છે?

·   - શું તમે નજીકના સંસાધનોની યાદી બનાવી છે? શું તમારી પાસે તેમના ટેલીફોન નંબરો છે?

·   - શું તમારી પાસે સ્થળાંતરમાં મદદરૂપ સાઇન બોર્ડ્ઝ છે?

·   - આપાતકાલીન સ્થળાંતર દરમિયાન ખુલ્લું મોટું મેદાન ઉપલબ્ઘ છે?

·   - શું તમારી શાળામાં સુરક્ષા સંસ્કૃતિના પાઠ ભણાવવા નિયમિત પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે?